મોરબી જિલ્લા કક્ષાનાં કલા ઉત્સવમાં શ્રી પલાંસ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીએ સંગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો.
વાંકાનેર: શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય અને જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોરબી આયોજિત અને બીઆરસી ભવન હળવદ સંચાલિત મોરબી જિલ્લા કક્ષાના કલા ઉત્સવ-૨૦૨૫ માં શ્રી પલાંસ પ્રાથમિક શાળા (સી.આર.સી. લુણસર, તાલુકો વાંકાનેર)ની ધોરણ ૬ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની અંકિતાબેન ભરતભાઈ ચત્રોટીયાએ બી.આર.સી. ભવન-હળવદ ખાતે યોજાયેલ મોરબી જિલ્લા કક્ષાનાં કલા ઉત્સવમાં સંગીત ગાયન […]
