ખેડૂત માટે આનંદના સમાચાર: હવેથી ખેડુતને વર્ષે પ્રતિ હોર્સ પાવર રૂ 665 મુજબ વિજળી મળશે.
રાજ્યનાં ખેડૂતો અને તમામ કૃષિ વિષયક વીજ ગ્રાહકો- ખેડૂતો પાસેથી એક સમાન વીજ દર કૃષિ વિષયક વીજ વપરાશ અંગે લેવાનો સરકારે નિર્ણય કર્યો છે રાજ્યમાં હોર્સ પાવર આધારિત કૃષિવિષયક વીજ ગ્રાહકો-ખેડૂતો માટે 0 થી 7.5 હોર્સ પાવર સુધીના વીજ જોડાણના પ્રતિ વર્ષ રૂ. 665 પ્રતિ હોર્સ પાવરનો દર વસુલ કરવામાં આવે છે તેમજ 7.5 હોર્સ […]
