વાંકાનેર: લુણસરમાં રૂપિયા 12 લાખની ખનીજ ચોરીની ફરિયાદ…

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં સરકારી ખરાબાની જમીનમાં 3778 મેટ્રિક ટન ખનીજ ચોરી કરવા બદલ ખાણ ખનીજ વિભાગ દ્વારા આરોપીને 12 લાખથી વધુનો દંડ ફટકારવા છતાં થાનગઢના આરોપી દ્વારા દંડની રકમ ભરવામાં ન આવતા આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ખાણ ખનીજ વિભાગમાં રોયલ્ટી ઇન્સ્પેકટર […]

મોરબી : સોશિયલ મીડિયામાં આચારસંહિતાના ભંગની ફરિયાદો ૯૯૭૯૯ ૨૭૨૮૨ નંબર પર કરી શકો છો.  

ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી અનુસંધાને આદર્શ આચારસંહિતા જળવાઈ રહે અને ચૂંટણી નિષ્પક્ષ, સ્વતંત્ર તથા ભય મુક્ત રીતે યોજાય તે જરૂરી છે. જો કોઈ એસ.એમ.એસ. તથા સોશિયમ મિડીયામાં આદર્શ આચારસંહિતાનો ભંગ કરતા કે દુરઉપયોગ કરતા જણાય તો, જિલ્લા નાયબ પોલીસ અધિક્ષકની કચેરીના મોબાઈલ નંબર ૯૯૭૯૯૨૭૨૮૨ પર સંપર્ક કરવા તંત્ર દ્વારા […]

વાંકાનેર: તીથવામાં છોકરાઓની બાબતમાં બે પાડોશીઓ વચ્ચે બોલાચાલી, ફરિયાદ

દંપતી સામે યુવાનની ફરિયાદના આધારે ગુનો નોંધાયો વાંકાનેર : તીથવા ગામમાં છોકરાઓની તકરારમાં યુવાનને પાડોશી દંપતીએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ મામલે યુવાને દંપતી સામે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી મળેલ માહીતી મુજબ ફરિયાદી જાબીરભાઇ […]

સરધારકા ગામે કરિયાણાની દુકાને થયેલ તેલના ડબ્બાની ચોરી બાબતે પકડાયેલ આરોપીના રિમાન્ડ નામંજૂર

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેનશ માં ગત તા.30-11-2020 ના રોજ ફરિયાદી તેમની દુકાનમાં કરિયાણાની વસ્તુ ગોઠવતા હોય અને તે સમયે બહાર તેલના ડબ્બા રાખેલ હોય જે ડબ્બા સફેદ કલરનું એકટીવા મો. સા. માં કોઈ અજાણ્યો માણસ લઇ ગયેલ. જે ફરિયાદના આરોપી રૂપેશ ગોંડલિયા ની ગત તા. ૩૦-૧૧-૨૦૨૦ ના રોજ અટક કરીને તા.૦૧-૧૨-૨૦૨૦ ના રોજ કોર્ટમાં રજુ […]

વાંકાનેર: પંચાસીયામાં એક જ કુટુંબના સભ્યો અંદરો અંદર બાખડયા..!!

બન્ને પક્ષોએ એકબીજાને માર માર્યાની સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી વાંકાનેર : વાંકાનેરના પંચાસીયા ગામે રસ્તાની તકરારમાં એક જ પરિવારના સભ્યો બાખડી પડયા હોવાનો મામલો સામે આવ્યો છે. બાદમાં બન્ને પક્ષોએ એકબીજાને માર માર્યાની સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર તાલુકા પોલીસે બન્નેની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ […]

મોરબી: જમાઇએ કૌટુંબીક સગીર વયની સાળી પર દુષ્કર્મ ગુજાર્યુ

મોરબીમાં રહેતા પરિવારની એક દીકરીના લગ્ન અમદાવાદ ખાતે થયેલા છે જેથી તે દીકરીના પતિ એટલે કે જીજાજી દ્વારા પરિવારની બીજી સગીર વયની દીકરીને ધમકી આપીને કોલેજથી જ અપહરણ કરી કર્યા બાદ સગીરાની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે બળજબરી કરવામાં આવી હોય, હાલ ભોગ બનેલ સગીરાની માતા દ્રારા કૈાટુંબીક જમાઈ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે જમાઇની અટકાયત કરી […]

વાંકાનેર: માટેલનાં ચાર વ્યક્તિઓ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઇ

વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ માટેલ ગામે આજે ચાર વ્યક્તિ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવામાં આવી છે મળતી માહિતી મુજબ માટેલ ગામના સવાભાઈ રામભાઈ ચાવડા (ઉંમર વર્ષ 60) ફરિયાદ નોંધાવી છે કે તેમના ઘરે તેમની પત્ની તેમના પોતાના ઉકરડા માં કચરો નાખવા જતા હતા ત્યારે આ ચાર આરોપી 1 અવચરભાઈ જગાભાઈ બાવરવા, 2 કૈલાશભાઈ અવચરભાઈ બાવરવા […]