પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટ્રેનમાં આજથી વધુ 4 કોચ જોડાશે

રાજકોટ: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેન નંબર 19016/19015 પોરબંદર-દાદર એક્સપ્રેસમાં અસ્થાયી રૂપે વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય કર્યો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર આ ટ્રેનમાં કુલ 4 વધારાના કોચ લગાવવામાં આવશે, જેમાં એક સેકન્ડ કમ થર્ડ એસીનું કમ્બાઈન્ડ કોચ અને ત્રણ સેકન્ડ સ્લીપર કોચ લગાવવામાં આવશે. […]