પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામના જન્મદિવસની ‘વિશ્વ વિદ્યાર્થી દિવસ’ તરીકે ઉજવણી
ડૉ. એપીજે અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબરના રોજ થયો હતો. આ દિવસે દેશમાં વિશ્વ વિદ્યાર્થી દિવસની (World Student Day) ઉજવણી કરવામાં આવે છે. દેશમાં 15 ઓક્ટોબરે વિશ્વ વિદ્યાર્થી દિવસની (World Students Day) ઉજવણી કરવામાં આવે છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામની જન્મજયંતિ નિમિત્તે 15 ઑક્ટોબરના રોજ વિશ્વ વિદ્યાર્થી દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડૉ. કલામ એક મહાન શિક્ષક, […]
