વાંકાનેર: ભાટિયા સોસાયટીમાંથી અંગ્રેજી દારૂ સાથે બે પકડાયા
વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ દ્વારા વિદેશી દારૂની બોટલો સાથે બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. ગત તા. 4 માર્ચના રોજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન ભાટિયા સોસાયટીમાંથી આરોપીઓ સાહિલ અબ્દુલભાઇ હાલા (ઉ.વ. 20, ધંધો મજૂરી, રહે. ભાટિયા સોસાયટી, વાંકાનેર) તથા કિશન હસમુખભાઈ અગ્રવાલ (ઉ.વ. 21, રહે. હાલ ભાટિયા સોસાયટી, કુમાર […]
