રાજકોટના પીજીવીસીએલના ઈજનેરનું યુવતી પર દુષ્કર્મ
➡️ તું પછાત વર્ગની છો, તારી સાથે લગ્ન નથી કરવા: 6 વર્ષ સુધી હવસ સંતોષી અંકિત અગ્રાવતે દગો દીધો, ગાંધીગ્રામ પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ રાજકોટમાં પીજીવીસીએલ ઈજનેરે યુવતી સગીર વયની હતી ત્યારથી છ વર્ષ સુધી લગ્નની લાલચ આપી લીવઈન કરાર કરી સાથે રહી અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચરી બાદમાં તારી સાથે લગ્ન નથી કરવા […]
