કચ્છમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ, જીવ બચાવવા લોકો ઘરની બહાર દોડ્યા…

કચ્છ: જિલ્લામાં રાપર સહિત વાગડ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં 4.0ની તીવ્રતાના ભૂકંપને કારણે વાગડની ધરા ધ્રુજી હતી. રાતે 8.18 મિનિટે અહીંયા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે લોકો દોડીને ઘરની બહાર નીકળ્યા હતા. ભૂકંપને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. રાપરથી લઈને ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં આ ભૂકંપના આંચકા અનુભવાયા છે. મહત્વનું […]