રાજકોટ: સગીરા ઉપર દુષ્કર્મ ગુજારવાના આરોપીને આજીવન કેદની સજા

રાજકોટ: સગીરા ઉપર દુષ્કર્મ ગુજારવાના કેસમાં તરઘડીના વિપુલનાથ પરમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. વર્ષ 2020માં વિપુલનાથ પડધરી તાલુકાના ગામમાંથી સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો અને પછી દુષ્કર્મ આચર્યું હતું. મદદનીશ સરકારી વકીલ મુકેશ પીપળીયાની દલીલો ધ્યાને લઈ સ્પે.પોક્સો કોર્ટના ન્યાયાધીશ જે.ડી. સુથારે સજા સાથે રૂ.10 હજારના દંડનો હુકમ કર્યો છે. […]

વાંકાનેર: દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીઓ નિર્દોષ : પીડિતા અને માતા-પિતા વિરુદ્ધ તપાસનો આદેશ…

મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટ દ્વારા સગીરા સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં ત્રણ આરોપીને નિર્દોષ છોડી મુકવાનો આદેશ કર્યો છે તેમજ ભોગ બનનાર અને તેના માતાપિતા વિરુદ્ધ કોર્ટમાં ખોટો પુરાવો રજુ કરવા અંગે ઇન્ક્વાયરી રજીસ્ટર નોંધવા તેમજ મેળવેલ વળતર/સહાય પરત લેવાનો એતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે જે કેસમાં ફરિયાદીની સગીર વયની દીકરીને આરોપી વિપુલે લલચાવી ફોસલાવી ભોગ […]

ગોંડલનાં કમઢીયા ગામે પરિણીતા પર પાડોશી શખ્સે દુષ્કર્મ આચર્યું

ગોંડલના કમઢીયા ગામે પતિની શોધમાં સીમ વિસ્તારમાં ગયેલ પરિણીતા પર પડોશમાં રહેતા અજય સોલંકી નામના શખ્સે હેવાનિયતનો શીકાર બનાવી દુષ્કર્મ ગુજાયુર્ં હતું. બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે આરોપીને સકંજામાં લીધો હતો. બનાવ અંગે મળેલ વિગત કમઢીયા ગામે રહેતી 35 વર્ષીય પરિણીતાનો પતિ સવારે વાડીએ ગયો હતો. જે બાદ તે ઘરે પરત […]

લીંબડીમાં ભાગ આપવાની લાલચ આપી પાડોશી યુવકે 12 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજાર્યુ.

લીંબડી શહેરના એક વિસ્તારમાં રહેતી 12 વર્ષની સગીરાને ભાગ આપવાની લાલચ આપી પાડોશી યુવકે દુષ્કર્મ આચર્યું હતું. સગીરા સાથે દુષ્કર્મ કરવામાં મદદરૂપ બનનાર અન્ય 2 શખસ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. લીંબડી શહેરના એક વિસ્તારમાં રહેતો રાહુલ રમેશ બુટિયાએ 12 વર્ષ અને 4 માસની સગીરાને ભાગ આપવાની લાલચ આપી તેના મિત્ર ચેતન રમેશ સાવડીયાના […]

ચોટીલામાં ડોકટરે યુવતિને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યુ

તબીબ દોઢ વર્ષથી પ્રેમજાળમાં ફસાવી યુવતિનું શોષણ કરતો. ચોટીલા પંથકમાં ડોક્ટરે યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી અઢી વર્ષ સુધી દુષ્કર્મ આચર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનામાં ભોગ બનનાર પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, ચોટીલાના ઝિઝુંડામાં રહેતો ડોક્ટર નીતિનભાઈ આંબાભાઈ શેખ હાલ આણંદપુર રોડ […]

રાજકોટની યુવતી પર ભાવનગરના શખ્સનું લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યુ…

રાજકોટમાં અભ્યાસ કરતી એક યુવતીને ભાવનગરના યુવક સાથે સોશિયલ મીડિયામાં પરિચય થયા બાદ બન્ને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. તેમજ એકબીજા સાથે મોબાઈલમાં વાતચીત કર્યા બાદ મુલાકાત પણ થતી હતી.આ યુવકે યુવતીને લગ્નની લાલચ આપી અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું.આ મામલે યુવતી સાથે શખ્સે સબંધ તોડી નાખ્યા બાદ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વધુ વિગતો મુજબ,રાજકોટ […]

રાજકોટમાં એક સપ્તાહમાં ત્રીજી સગીરા પીંખાઈ: થોરાળામાં સગીરા પર દુષ્કર્મ…

રાજકોટ શહેરમાં એક સપ્તાહમાં ત્રીજી સગીરા પીંખાઈ છે,દુષ્કર્મનો ભોગ બની છે. રાજકોટના થોરાળા વિસ્તારમાં રહેતી એક સગીરા પોતાના ઘરે હતી ત્યારે તેના પાડોશી શખ્સે મોબાઈલમાં કોલ કરી અગાસી પર બોલાવી બળજબરીથી દુષ્કર્મ આચરી ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ થોરાળા પોલીસ મથકમાં નોંધાઈ છે. આ પૂર્વે તા. 21 જુલાઈના રોજ નવો મોબાઇલ અને […]

વાંકાનેર: યુવતીને પ્રેમજાળમાં ફસાવી,લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધ્યો, પછી શુ થયું ? જાણો…

વાંકાનેર શહેરમાં રહેતી યુવતીને એક ઇસમેં પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી કચ્છ જીલ્લાના માંડવી ખાતે લઇ જઈને શરીર સંબંધ બાંધ્યો હતો. યુવતીએ લગ્નની વાત કરતા યુવાને લગ્ન માટે ઇનકાર કરી દીધો હતો..! જેથી હાલમાં ભોગ બનેલ યુવતીએ આ મામલે પોલીસ ફરિયાદ કરી છે. વાંકાનેર સીટી પોલીસ મથક ખાતે ભોગ બનેલ યુવતીએ સુલતાન નામના શખ્સની સામે […]

ટંકારા ગ્રામ્ય વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના આરોપી હાથવેતમાં

ટંકારાના ગ્રામ્ય વિસ્તારની સગીરા સાથે દુષ્કર્મનો બનાવ બનેલો હોય આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે સગીરાની સાથે દુષ્કર્મ આચરનાર અને તેનો સાથ આપનાર બે શખસોની સામે ગુનો નોંધ્યો છે અને આરોપીઓ હાલમાં હાથવેંતમાં હોવાનું હાલમાં સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. બનાવની સુત્રોંમાંથી મળતી વિગત પ્રમાણે ટંકારાના ગ્રામ્ય વિસ્તારની અવવારું જગ્યામાં સગીરા સાથે એક […]

જામનગર જિલ્લામાં એક જ પખવાડિયામાં બીજી દુષ્કર્મની ઘટના

ગુજરાતમાં જાણે આવારા તત્વોને હવે પોલીસનો ડર રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યના હાલાર પ્રદેશ ગણાતા જામનગરમાં છેલ્લા પખવાડિયામા બે દૂષ્કર્મની ઘટના સામે આવતાં પોલીસ તંત્ર પર સવાલ ઉઠી રહ્યાં છે. ધ્રોલ નજીક ફરવા આવેલા દંપતિને બે અજાણ્યા વ્યક્તિઓએ પતિને માર મારી પરણિતા પર દુષ્કર્મ આચર્યું હોવાની વિગત સામે આવી છે. જામાનગર જિલ્લામાં […]