કચ્છના દરિયામાંથી રૂા.200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

ગુજરાતમાં માદક દ્રવ્યોની હેરાફેરી સામે રાજયની એટીએસ એ શરૂ કરેલી આકરી કાર્યવાહીમાં કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી એક મોટા ઓપરેશનમાં રૂા.200 કરોડનું માદક દ્રવ્ય ઝડપી લેવામાં આવ્યું છે તથા તેમાં કેટલાક શંકાસ્પદોની પણ અટકાયત કરવામાં આવી છે. આ ડ્રગ્સનો જથ્થો છેક યુરોપથી દરિયાઈ માર્ગે ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ થયો હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ કચ્છના દરિયાઈ માર્ગે આ પ્રકારના […]

હાઈડોઝ પેરાસીટામોલ અને ડાયાબિટિસની દવા જેવી કેટલીક દવાઓ પર સરકારે મૂક્યો પ્રતિબંધ.

ભારતના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા વર્ષ 2024માં અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને અનેક દવાઓ માર્કેટમાંથી હટાવી લેવાઈ હતી. તેમાં 156 જેટલી દવાઓ સામેલ થતી હતી. આવો જાણીએ તે મહત્વની દવાઓ વિશે જેના પર ભારત સરકારે બેન લગાવ્યો છે. શરદી, ઉધરસ જેવી સામાન્ય સમસ્યાઓની સારવાર માટે વપરાતી દવા ‘ફેનિલેફ્રીને’ પર પ્રતિબંધ […]

વાંકાનેર: મેસરિયા ચેકપોસ્ટ નજીકથી મોરબીના ટાઇલ્સના બે વેપારી મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપાયા.

મોરબી : મોરબીના યુવાનો ખતરનાક નશાની લતે ચડયા હોય તેવી સ્થિતિ વચ્ચે અગાઉ રાજસ્થાન બોર્ડર નજીક મોરબીના યુવાનો માદક પદાર્થ સાથે પકડાયા બાદ મોરબી એસઓજી ટીમે વાંકાનેરની મેસરિયા ચેકપોસ્ટ નજીકથી મોરબીના ટાઇલ્સના બે વેપારીને મેફેડ્રોનના જથ્થા સાથે ઝડપી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમે વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમીયાન વાંકાનેર […]

વાંકાનેર: ભાયાતી જાંબુડિયામાંથી ઝડપાયેલા એમડી ડ્રગ્સનો આરોપી ટાટા કંપનીનું ડુપ્લીકેટ યુરિયા પણ બનાવતો હતો !!

આરોપી વિરુદ્ધ કોપીરાઇટ્સ એકટ મુજબ વધુ એક ફરિયાદ વાંકાનેર : વાંકાનેર તાલુકના ભાયાતી જાંબુડિયા ગામેથી મોરબી એલસીબી ટીમે રાજસ્થાની શખ્સને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા બાદ આ આરોપી વાહનોમાં વપરાતું ટાટા કંપનીનું DEF યુરિયા બનાવીને વેચતો હોવાનું તપાસમાં બહાર આવતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આ આરોપી વિરુદ્ધ કોપીરાઇટ્સ એકટ મુજબ વધુ એક ફરિયાદ નોંધાઇ […]

રાજકોટ પોલીસે દત્તક લીધેલી અમી ચોલેરા રૂ.1.23 લાખના ડ્રગ્સ સાથે પકડાઈ

રાજકોટ શહેર પોલીસે જેને દત્તક લીધી હતી તે યુવતી અમી દિલીપ ચોલેરા (ઉ.વ.23, રહે. 11/12 કરણપરા, રાજહંસ એપાર્ટમેન્ટ, રાજકોટ) રૂ.1.23 લાખના ડ્રગ્સ સાથે પકડાઈ હતી. એસઓજીની ટીમે રેસકોર્સમાં બાલભવનના ગેઇટથી અંદર પ્લેનેટોરિયમ પાસેથી અમીને 12.36 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી હતી. એસઓજી પીઆઈ જે.ડી. ઝાલા, એએસઆઈ ડી.બી. ખેર, હેડકોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ ગોહિલ, અરુણભાઈ બાંભણીયા, […]

ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે 300 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યુ

ભારતમાં નશાના કારોબારના ષડયંત્રનો ફરી એકવાર પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્તે આપરેશ કરીને આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા પાસેથી આશરે 56 કિલો જેટલું ડ્રગસ ઝડપી પાડ્યુ છે. આ ઝડપાયેલા ડ્રગ્સની બજાર કિંમત લગભગ 300 કરોડ રુપિયા છે. મળતી માહિતી પ્રમાણે, આ ડ્રગ્સ પાકિસ્તાનમાંથી લાવવામાં આવતુ હતુ. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા પણ ગુજરાત […]

કંડલા પોર્ટ પર ATS અને DRIના સંયુક્ત ઓપરેશનમાં 2500 કરોડનું ડ્રગ્સ પકડાયું

ગુજરાતનો દરિયોકાંઠો જાણે ડ્રગ્સ ઘૂસાડવા માટે માફિયાઓનો ફેવરિટ બની ગયો છે. ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતનો દરિયાકાંઠો જાણે હોટ ફેવરિટ બની ગયો હોય તેવુ લાગી રહ્યું છે. ગુજરાતમાં ફરી એકવાર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કંડલા પોર્ટ પરથી 250 કિલો જેટલું હેરોઈન ઝડપાયું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2500 કરોડ રુપિયા […]

પોરબંદરના મધદરિયેથી ઇન્ડિયન નેવી અને NCBનું સયુંક્ત ઓપરેશનમાં 2000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

પોરબદંરના દરિયામાંથી ડ્રગ્સનો આટલો મોટો જથ્થો ઝડપાયો : 529 કિલો હશિશ, 234 કિલો મેથંફેટામાઇન અને થોડી માત્રામાં હેરોઇન ઝડપી પાડ્યું : NCB અને ભારતીય નેવી દ્વારા આ પ્રકારનું પ્રથમવાર જોઇન્ટ ઓપરેશન દેશના યુવાનોને બરબાદ કરવા દરિયાની પેલે પારથી આવતું રૂ.2000 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. મધદરિયેથી ઇન્ડિયન નેવી અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનું આ સયુંક્ત ઓપરેશન […]

જામનગર મરીન પોલીસ ચોકી પાછળથી જ ડ્રગ્સનો જથ્થો ઝડપાતા હડકંપ

ATS અને ગુજરાત પોલીસનુ સંયુક્ત ઓપરેશનમાં વધુ એકવાર કરોડોની કિમતનો ડ્રગ્સનો જથ્થો જામનગર દરિયાઇ પટ્ટી પરથી ઝડપી પાડ્યો છે. કરોડોનું ડ્રગ્સ મરીન પોલીસ ચોકી પાછળ છુપાવાયું હતુ. ગુજરાત પોતાના 1600 કિલોમીટરના દરિયા કિનારાના કારણે પ્રખ્યાત છે.પરંતુ આ દરિયા કિનારો હવે ડ્રગ્સના કારણે કુખ્યાત થતો જાય છે. ATS અને ગુજરાત પોલીસનુ સંયુક્ત ઓપરેશનમાં વધુ એકવાર કરોડોની […]

ડ્રગ્સ કેસ : વધુ ૨૪ કિલો હેરોઈનના જથ્થા સાથે ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી ૧૨૦ કિલો હેરોઈન કેસમાં વધુ ૨૪ કિલો હેરોઈન સીઝ કરી રાજસ્થાન અને જોડિયાથી અન્ય ૩ આરોપીઓ ઝડપાયા મોરબીના ઝીંઝુડા ગામેથી ૧૨૦ કિલો હેરોઈન જથ્થો જપ્ત કરી, આશરે ૬૦૦ કરોડના મુદામાલ સાથે આરોપી મુખ્તાર હુશેન ઉર્ફે જબ્બર હાજી નુરમોહમ્મદ રાવ રહે જોડિયા, સમસુદિન હુશેનમિયા સૈયદ રહે ઝીંઝુડા તા. મોરબી અને ગુલામ હુશેન ઉમર ભગાડ રહે […]