તબિયત નાજુક છતા આંદોલન પર અડગ ધાનાણી, આજે અમરેલી બંધનું એલાન
અમરેલીમાં નકલી લેટર કાંડમાં પાટીદાર સમાજની યુવતીના અપમાનને કારણે ભાજપની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાનું મૌન ન તોડવા માટે આજે ‘અમરેલી બંધ’ની જાહેરાત કરી છે. ધાનાણીએ લોકોને બપોર સુધી દુકાનો અને અન્ય સંસ્થાઓ બંધ રાખીને વિરોધ કરવાની અપીલ કરી છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપના ધારાસભ્ય […]
