દ્વારકામાં જગતમંદિરના દ્વાર પાસે શ્રદ્ધાળુઓની મેદનીમાં લડતા લડતા બે આખલા ઘુસી ગયા !

માનવ મહેરામણમાં આખલાઓએ ઘુસી જઈને આતંક મચાવ્યાનો વીડિયો વાઈરલ દ્વારકાના જગતમંદિર નજીક બે આખલાના યુદ્ધે ભારે કરી હતી. દ્વારકાધિશની ધ્વજા ચડાવવા આવેલા ભક્તોના મહેરામણમાં રખડતા આખલાઓએ ઘુસી જતાં દોડધામ મચી ગઈ હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઇ રહ્યો છે. જગતમંદિરમાં દરરોજ હજારો દર્શનાર્થીઓ આવે છે. ત્યારે રઝળતા પશુઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધતો જવાથી […]

દેવભૂમિ દ્વારકા: ભાટીયા ગામના સતવારા સમાજના યુવાન પરસોત્તમ કચેટિયાનો સંગીત પ્રેમ

વધુ લોકો સુધી સંગીત પહોંચાડી,જાગૃતતા લાવી, સંગીતનો વારસો જાળવી રાખવાની મહા મહેનત કરતો ભાટિયાનો યુવાન દેવભૂમિ દ્વારકા: જામ કલ્યાણપુર તાલુકાનું ભાટીયા ગામ ભાટીયા ગામના સતવારા સમાજના યુવાન પરસોત્તમભાઈ કચેટિયા તેઓ સંગીત વિશારદની પદવી ધારણ કરેલ છે. આજના આધુનિક યુગમાં પશ્ચિમની સંસ્કૃતિ અને પૉપ સંગીતને વળગેલી આજની આ યુવા પેઢી સંગીતનું મહત્વ જાણતી નથી. છતાં આ […]

ખંભાળીયા: આહીર સિંહણ ગામે પહેડી મહોત્સવ યોજાયો.

દેવભૂમિ દ્વારકા: ખંભાળિયા તાલુકાના આહીર સિંહણ રોડ પર બિરાજમાન શ્રી ક્ષત્રિય સંઘાર ના ઇષ્ટદેવ શ્રી સંઘાયડા વાળા જખ્ખ ડાડા ની જગ્યા માં આજરોજ સમસ્ત સૌરાષ્ટ્ર કરછ ના સમસ્ત ક્ષત્રિય સંઘાર દ્વારા શ્રી જખ્ખ બૌતેરની પહેડી મહોત્સવ તેમજ સમૂહ ભોજન નું આયોજન કરવામાં આવેલ હતું અને આ ધાર્મિક પ્રસંગનો સૌરાષ્ટ્ર કચ્છ ના ક્ષત્રિય સંઘાર સમાજના લોકોએ […]