રાજકોટ: બાળકીના મોત બાદ DEO તંત્ર સફાળું જાગ્યું, શાળાનો સમય 8 વાગ્યાનો કરવાની કડક સૂચના.
➡️ ભંગ કરનાર વિરુદ્ધ FIRની ચીમકી સ્વેટરએ યુનિફોર્મનો એક ભાગ છે પરંતુ ઠંડીના કારણે બાળકો અન્ય સ્વેટર કે જેકેટ વધુ પહેરવા જરૂર જણાય તો પહેરી શકે છે, તેમાં મનાઈ કરી શકતી નથી. રાજકોટ શહેરમાં હાડ થીજવતી ઠંડીને કારણે મંગળવારે એક બાળકીનું મોત નિપજ્યા બાદ હવે મોડે મોડેથી જિલ્લા શિક્ષણ વિભાગ તંત્ર નિંદ્રામાંથી ઉઠ્યું છે. રાજકોટ […]
