ટંકારા: લજાઈ ડેમી-૨ ડેમમાં નાહવા ગયેલા મોરબીના 3 યુવાનો ડુબી ગયા…
By જયેશ ભટાસણા – ટંકારાટંકારા: રાજકોટ-મોરબી રોડ પર આવેલા લજાઈ ગામ પાસેના ભીમનાથ મહાદેવ પાછળ આવેલા ડેમી ૨ મા ડૂબી જતા મોરબીના ત્રણ યુવાનોના મોત. મોરબી ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ મૃતદેહો બહાર કઢાયા આશાસ્પદ યુવાનના મોતથી પરીવાર ઉપર આભ તૂટી પડયું રવિવારની રજાના દિવસે મોરબીની ભાગોળે લજાઈ નજીક આવેલા ભીમનાથ મહાદેવ મંદિર પાછળ […]
