ટંકારા: બંગાવડી ગામે ડી.ડી.ઓ.એ 13 કુટુંબને રહેણાંક પ્લોટ ફાળવી સ્થળ પરજ સનદ આપી.
ટંકારા તાલુકાના બંગાવડી ગામે જીલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારી કર્મચારીની ઉપસ્થિતિમાં એકજ દીવસે 13 કુટુંબને રહેણાંક પ્લોટ ફાળવી કબજો સોપણી અને સનદ વિતરણ કરવામાં આવ્યું. લાભાર્થી પરિવારે મોડી રાત્રી સુધી તંત્રની કામગીરી અને પશ્રો પત્યે સતર્કતા બદલ રાજીપો વ્યક્ત કરી ડીડીઓશ્રીનુ સન્માન કર્યુ મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અનુસૂચિત જાતિના લાભાર્થીને રહેણાંક જમીન પ્લોટ બાબતે અવારનવાર […]
