મોરબી GIDCમાં ભોલે બાબા ડેરીમાં પ્રચંડ બોઈલર બ્લાસ્ટ: 300 કિલોનો ભાગ હવામાં ફંગોળાઈને બાજુની ફેક્ટરીના શેડમાં પડ્યો
શ્રમિકો માટે સમયસૂચકતાના કારણે મોટી જાનહાનિ ટળી, એકને સામાન્ય ઈજા મોરબી |મોરબીના GIDC વિસ્તારમાં આજે સવારે આશરે ૯:૩૦ કલાકના અરસામાં
Read More