વાંકાનેર: ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા જરૂરીયાત મંદ લોકોમાં ઠંડીના રક્ષણ માટે ધાબળાનું વિતરણ કરાયું.

વાંકાનેર: શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા દાતાઓના સહયોગથી શિયાળાની કડકડતી ઠંડીમાં જરૂરીયાત મંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું

Read more