મોરબી: ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ
મોરબીમાં રેહતા યુવાન સાથે રાજકોટ રેહતા તેના મિત્રે રૂપિયા ૧૦ લાખથી વધુનો વિશ્વાશ્ઘાત કર્યો હોવાથી જે અગેનો કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા તેને કોર્ટે એક વર્ષની સજા તેમજ જે રકમ લીધી છે તે ચૂકવા આદેશ કર્યો છે. મળતી વિગત મુજબ મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં રેહતો વિપુલભાઈ કાતીલાલ મારું નામના યુવાન સોની કામ નો વ્યવસાય કરે છે […]
