રાજકોટમાં સ્મશાનના લાકડામાં ભ્રષ્ટાચાર !, મૃતક લોકોનો હક પણ ન છોડ્યો.

માંનવતાને શરમાવે તેવું કૌભાંડ રાજકોટમાં સામે આવ્યું છે. જ્યાં કૌભાંડીઓએ હવે સ્મશાનના લાકડાં પણ છોડ્યા નથી. ગાર્ડન શાખાએ 32 ગાડીઓ લાકડાની સ્મશાનોમાં મોકલ્યાનું ચોપડા પર નોંધ્યું છે. પરંતુ લાકડાં સ્મશાનો સુધી પહોંચ્યા જ નથી અને બહાર વહીવટ થઈ ગયો. જેનો વિપક્ષ નેતાએ પર્દાફાશ કર્યો છે. આવી જ ઘટના રાજકોટમાં સામે આવી છે. જ્યાં જન્માષ્ટમી દરમિયાન […]

છેલ્લા 9 મહિનામાં એસ.ટી.બસનાં 371 કંડકટર કટકી કરતા ઝડપાયા!

ગુજરાત એસ.ટી. વિભાગમાં કંડકટરોની ગેરરીતિ અને મફત મુસાફરી અંગે એસટી નિગમની લાઈન ચેકીંગ સ્કવોડ હાઈવે ઉપર સમયાંતરે જુદા જુદા રૂટોની બસોનું સરપ્રાઈઝ ચેકીંગ કરે છે અને ઓ ચેકીંગ દરમ્યાન મુસાફરો પાસેથી પૈસા લઈ ટીકીટ નહીં આપતા કટકીબાજ કંડકટરોને ઝડપી લઈ દંડાત્મક કાર્યવાહી હાથ ધરે છે. આ ઉપરાંત લાઈન ચેકીંગ સ્કવોડ એસટી બસોમાં ટીકીટ વિના અને […]

વાંકાનેર: શિક્ષણ શાખાના ભ્રષ્ટાચારથી શિક્ષણ શાખાઓમાંથી શિક્ષકોને છુટા કરવાના આદેશને ઘોરીને પીઈ ગયા.!

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખામાં થયેલ ભ્રષ્ટાચારના કારણે હાલ ખુબજ ચર્ચામાં છે, શિક્ષણ શાખાઓમાં જો રેગ્યુલર ક્લાર્ક કામ કરતા હોય તો ત્રણ વર્ષે કલાર્કની બદલી થતી હોય જેના કારણે ભ્રષ્ટાચાર ઉપર અંકુશ આવી શકે જ્યારે છેલ્લા દશ બાર વર્ષથી શિક્ષકો શિક્ષણના ભોગે તાલુકા જિલ્લા પંચાયતની શિક્ષણ શાખાઓમાં કામગીરી કરી રહ્યા હોય, વર્ષોથી એકજ ટેબલ […]

વાંકાનેર: લાંચ પ્રકરણનો આરોપી હેડ કોન્સ્ટેબલ રાજકોટથી ઝડપાયો

વાંકાનેર : શહેરમાં પ્રોહીબિશનના કેસમાં રૂપિયા 50 હજારની લાંચ માંગવાના કેસમાં ફરાર પોલીસ હેડ કોન્સ્ટેબલને બાતમીના આધારે રાજકોટથી ઝડપી લેવાયો હતો. મળેલ માહિતી માહિતી મુજબ વાંકાનેર શહેર પોલીસ મથકના પ્રોહીબીશનના એક કેસમાં હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ ઝાલાએ 1 લાખ રૂપિયા લાંચની માંગણી કરી હતી. જેમાં રકઝકના અંતે રૂપિયા 75,000માં કેસ ન કરવાનું નક્કી થયા બાદ દારૂના […]

વાંકાનેર: સીટી પોલીસના કોન્સ્ટેબલ વતી 50 હજારની લાંચ સ્વીકારતો વચેટિયો ઝડપાયો.

વાંકાનેર : વાંકાનેરમાં એન્ટી કરપ્શન બ્યુરોની મોરબી ટીમે ટ્રેપ ગોઠવી વાંકાનેર શહેર પોલીસ મથકના ડિસ્ટાફના હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ ઝાલાને દારૂના ગુન્હામાં લાંચ લેવાના ગુન્હા ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે જાહેર કરેલી સત્તાવાર વિગત વાંકાનેર શહેર પોલીસ મથકમાં ડીસ્ટાફમાં ફરજ બજાવતા પોલીસકર્મી કિરીટસિંહ નટવરસિંહ ઝાલાએ દારૂના ગુન્હામાં ઝડપાયેલા આરોપી પાસે 1 […]

વાંકાનેર: શહેર પોલીસ મથકનો કર્મી લાંચ લેતા ઝડપાયો ?

વાંકાનેર : વાંકાનેરમાં એન્ટી કરપ્શન બ્યુરોની મોરબી ટીમે ટ્રેપ ગોઠવી હોવાનું અને આ ટ્રેપમાં વાંકાનેર શહેર પોલીસ મથકનો કર્મચારી લાંચ લેતા ઝડપાઇ ગયાની અમારા માહિતી સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જોકે આ અંગે હજુ કોઈ સત્તાવાર વિગતો જાહેર થઈ નથી. મળેલ માહિતી મુજબ વાંકાનેર શહેર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ કોઈ ગુન્હામાં લાંચ માંગી હોવાની ફરિયાદના […]

મોરબી: લાંચ કેસમાં સર્કલના 3 દિવસના રિમાન્ડ મંજુર

મોરબી : મોરબીની સીટી મામલતદાર કચેરીના સર્કલ શનિવારે રૂ.1 હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઇ ગયા હતા. ત્યારે આ આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મોરબી સીટી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સર્કલ જુવાનસિંહ રતનસિંહ ખેરને ગત શનિવારનાં રોજ એસીબીએ એક અરજદારની વારસાઈ નોંધ પ્રમાણિત કરવા માટે રૂ.1000ની લાંચ […]

ગુજરાતમાં ભ્રષ્ટાચારના વરસાદથી વિકાસ લપસી પડ્યો: પ્રજા પરેશાન

ગુજરાતના બહુ ગાજેલા વિકાસની પોલ વરસાદે ખોલી નાંખી છે, સતત આંકડાઓની માયાજાળ રચતી ગુજરાતની સરકાર અને તેના વિકાસનો વરસાદી ખાડા વાળો ચહેરો છતો થઈ ગયો છે. ગુજરાતમાં વરસાદે સરકારના વિકાસગીતની પોલ ખોલી નાંખી છે. ક્યાંક ખાડા તો ક્યાંક કોઝવે અને પુલ તુટવાના બનાવો બન્યા છે. રાજ્યમાં 400 કરોડના રોડ ધોવાયા છે. જો કે દર ચોમાસામાં […]

મોરબીના TRB જવાનનો વિડિઓ વાયરલ “હપ્તો હવે 500નો થઈ ગયો છે”

મોરબી : મોરબીમાં દલવાડી સર્કલ નજીક ફરજ પરના ટીઆરબી જવાનનો હપ્તો માંગતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં 100ની જગ્યાએ 500 રૂપિયાનો હપ્તો થઈ ગયો હોવાનું ટીઆરબી જવાન બોલી રહ્યાનું દેખાઈ આવે છે. આ વીડિયોથી ટ્રાફિક નિયત્રણ માટે મુકાયેલા ટીઆરબી જવાનોની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. મોરબીમાં એક ટીઆરબીનો જવાન ખુલ્લેઆમ હપ્તા માંગી રહ્યો […]

રૂા.6 હજારની લાંચના ગુનામાં PGVCLનાં જુનિયર આસીસ્ટન્ટને એક વર્ષની સજા…

રાજકોટ: પડધરી પીજીવીસીએલમાં જુનિયર આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવનાર કર્મચારી સામે વર્ષ 2006માં રૂા.6 હજારની લાંચ સ્વિકાર્યા અંગેનો ગુનો નોંધાયો હતો. આ કેસ રાજકોટની કોર્ટમાં ચાલી જતા સ્પેશિયલ એસીબી કોર્ટનાં જજ ડી.એ.વોરાએ આરોપીને તકસીરવાન ઠરાવી એક વર્ષની સજા અને અલગ-અલગ કલમ હેઠળ મળી કુલ રૂા.70 હજારનો દંડ ભરવા હુકમ કર્યો છે. આ કેસની વિગત મુજબ વર્ષ […]