compound wall

વાંકાનેર

વાંકાનેર:સિંધાવદરના ગત્રાળનગરમાં ધારાસભ્ય જીતુભાઇ સોમણીના હસ્તે કંપાઉન્ડ વોલનું ખાતમુહુર્ત કરાયું.

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના પેટા પરા ગાત્રાળ નગર સ્મશાનનાં મોટા કંપાઉન્ડ વોલનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્ હસ્તે કરવામાં આવ્યું

Read More