પતિને માર મારી મોતને ઘાટ ઉતારી દેનાર સિવિલના સ્ટાફ સામે ગુનો નોંધો: મૃતકની પત્નીએ નોંધાવી પોલીસ ફરિયાદ

જો ઝડપથી ન્યાય નહીં મળે તો બે નાના બાળકો સાથે કમિશનર કચેરીમાં કરશે અનશન: આર્થિક સહાય ચૂકવવા સરકાર પાસે માગણી રાજકોટ: સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થતાં તેને માર મારવામાં આવતો હોય તેવો વીડિયો વાયરલ થયા બાદ આ મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો. જો કે હજુ સુધી આ ઘટનામાં કોઈ સામે કાર્યવાહી કરવામાં આવી […]