ગુડ ન્યુઝ: પહેલા જ વરસાદમાં મચ્છુ નદીમાં આવ્યું પુર : રાણેકપર સહિત તમામ ચેકડેમ ઓવરફ્લો…!!!

વાંકાનેર ગત રાત્રે ચાલુ થયેલો વરસાદ લગભગ આખી રાત વધતા ઓછા પ્રમાણમાં ચાલુ રહ્યો પવન પણ ઓછો હતો ધીમીધારે સતત ચાલુ રહેલા વરસાદના કારણે ખેતીમાં ખૂબ સારો લાભ થશે છેલ્લા ત્રણ દિવસથી વાંકાનેર પંથકમાં વરસાદ પડી રહ્યો છે અને આ તમામ વરસાદના કારણે વાવણી લાયક વરસાદ થઈ ગયો એવું ખેડૂતો કહી રહ્યા છે આ વાત […]

વાંકાનેર: લુણસરિયા ચેકડેમ ઓવરફ્લો: કેરળા પાસેનો મચ્છુ નદી પરનો કોઝવે ધોવાયો: રસ્તો બંધ.

વાંકાનેર મચ્છુ નદી પર લુસરીયા પાસે આવેલ ચેકડેમ આજે ઓવરફ્લો થઈ ગયો છે ઉપરવાસમાં સારો એવો વરસાદ પડવાના કારણે આજે મચ્છુ નદીએ પાસે આવેલો ખૂબ જૂનો અને મોટો ચેક ડેમ ઓવરફ્લો થયો છે. મળેલી માહિતી મુજબ કેળા પાસે આવેલી મચ્છુ નદીમાં કોઝવે બનાવવામાં આવ્યો હતો એ કોઝવે મચ્છુ નદીમાં પુર આવવાના કારણે તૂટી જઈને ધોવાઈ […]