ટંકારા : ખરાબ રોડને લઈ લજાઈ ચોકડીએ ચક્કાજામ કરનાર 3 લોકોની ધરપકડ

ટંકારા : મોરબી જિલ્લામાં પ્રશ્નોને લઈ તંત્ર દાદ ન આપતા અગાઉ અનેકવાર લોકોએ ચક્કાજામ કર્યા હોવાના બનાવો બન્યા છે, પરંતુ કોઈની સામે તંત્રએ કાર્યવાહી કરી નથી. જોકે, આ વખતે ટંકારા પોલીસે પ્રથમવાર ચક્કાજામ કરનાર સામે કાર્યવાહી કરી છે. લજાઈ ચોકડી ખાતે મોરબી-રાજકોટ હાઈવેની બિસ્માર હાલતને લઈ આજે સવારે ઉદ્યોગકારોએ ચક્કાજામ કર્યો હતો. આ મામલે ટંકારા […]

વાંકાનેર: વઘાસિયા ટોલનાકે ગ્રામજનોનો ચક્કાજામ, સ્થાનિકોનો ટોલ નહિ વસુલવાની માંગ

ગ્રામજનોએ અડધો કલાકથી વધુ સમય સુધી ચક્કાજામ કરતા પોલીસના ઘાડેધાડા વાંકાનેર : વાંકાનેર – કંડલા હાઇવે પર વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામ પાસે આવેલ ટોલનાકે સ્થાનિક ગ્રામજનો પાસેથી વસુલવામાં આવતા ટોલના વિરોધમાં આજે શનિવારે રાત્રે અચાનક જ ગ્રામજનો રસ્તા પર ઉતરી આવી ટોલનાકે ચક્કજામ કરી દેતા નેશનલ હાઇવે પર અફરાતફરી મચી ગઇ હતી.ઘટનાની જાણ થતા જ […]

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર ચકાજામ: વાહનોની લાંબી કતારો લાગી…

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર ભારે વરસાદના પગલે વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેના પગલે લીંબડી પોલીસ અને આર એન્ડ બીના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને ટ્રાફિક પુન: કાર્યરત કરાતા વાહનચાલકોએ રાહતનો દમ લીધો હતો. જેમાં લીંબડી હાઇવે પર સીક્સલેન રોડની કામગીરીને કારણે વરસાદી પાણી ભરાઈ રહેતા વાહન ચાલકોને હાલાકી પડી […]

રાજકોટ-અમદાવાદ હાઇવે પર આઠ કિમી લાંબો ચક્કાજામ

રાજકોટ : રાજકોટ અમદાવાદ હાઇવે પર આઠ કિલોમીટર લાંબો ચક્કાજામ સર્જાયો છે જેના કારણે સામાન્ય લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક વાહન ચાલકોનો આક્ષેપ છે કે, આ રસ્તા પર ખોટી રીતે ઇ મેમોનો દંડ વસૂલવામાં આવે છે. તેમનાં જણાવ્યાં પ્રમાણે, ‘માત્ર પાંચથી છ દિવસમાં કર્મચારીઓને કુલ 25 લાખ રૂપિયાનાં મેમા મળ્યાં છે. આઠ […]