વાંકાનેરના ગુલાશન પાર્કમાં ઝોલા છાપ બોગસ ડોકટર ઝડપાયો

કોઈપણ પ્રકારની ડીગ્રી વગર મનુષ્ય જિંદગી સાથે ચેડા કરતા મુન્નાભાઈને ઝડપી લઈ પોલીસે 3000ની દવા, ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો વાંકાનેર : વાંકાનેર શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન સીટી પોલીસે બાતમીને આધારે ગુલશન પાર્ક સોયાયટીમાં દરોડો પાડી કોઈપણ પ્રકારની ડીગ્રી વગર મનુષ્ય જિંદગી સાથે ચેડા કરી રહેલા ઝોલા છાપ બોગસ ડોક્ટરને ઝડપી લઈ દવા, ઇન્જેક્શન તેમજ અન્ય […]

રાજકોટના અણીયારા ગામે ₹1.11 કરોડની કિંમતની ગાંજાની ખેતી ઝડપાઈ, એક આરોપીની ધરપકડ

રાજકોટ: રાજકોટ જિલ્લામાં માદક દ્રવ્યોની હેરાફેરી અટકાવવા માટે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે, શહેરની ભાગોળે આવેલા અણીયારા ગામની સીમમાં ગાંજાની મોટી ખેતી ઝડપાઈ હોવાની ઘટના સામે આવી છે. આજીડેમ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ₹૧.૧૧ કરોડની કિંમતનો ગેરકાયદેસર ગાંજાનો જથ્થો જપ્ત કરીને એક શખ્સની ધરપકડ કરી છે. ​તુવેરના પાક વચ્ચે છુપાવ્યું હતું વાવેતર​પોલીસ સૂત્રો પાસેથી મળેલી […]

મોરબી PGVCL કચેરીમાં લાંચ લેતા નાયબ ઈજનેર સહિત બે ઝડપાયા: ACBએ છટકું ગોઠવી ₹20,000 સાથે પકડ્યા.

મોરબી: એક તરફ સરકાર સૌર ઊર્જાના વપરાશને પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે મોરબીમાં પીજીવીસીએલ (PGVCL)ના એક ક્લાસ વન અધિકારી સોલાર પેનલ લગાવવાના કામમાં ₹20,000ની લાંચ લેતા રાજકોટ એસીબી (ACB)ના છટકામાં ઝડપાયા છે. અધિકારીએ વચેટિયા મારફતે લાંચની રકમ સ્વીકારતાં જ એસીબીની ટીમે તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા, જેના પગલે વીજ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. લાંચની […]

રાજકોટમાં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ: ગોંડલ હાઇવે પરથી ₹86,300ના MD ડ્રગ્સ સાથે એક ઝડપાયો

રાજકોટ: શહેર એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) પોલીસે રાજકોટમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરતા એક આરોપીને ઝડપી પાડીને ડ્રગ્સના નેટવર્કને મોટો ફટકો માર્યો છે. પોલીસે આરોપી પાસેથી MD ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. ગુરુવરદ એપાર્ટમેન્ટ પાસેથી દબોચાયોપોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, બાતમીના આધારે એસઓજીની ટીમે રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર આવેલા ગુરુવરદ એપાર્ટમેન્ટ નજીક વોચ ગોઠવી હતી. […]

વાંકાનેર:નવાપરામાં દૂધની ડેરીમાંથી રૂ.1.94 લાખ રોકડ ભરેલો થેલો ઉઠાવી જનાર શખ્સને ઝડપી લેવાયો

વાંકાનેર : વાંકાનેર શહેરના નવાપરા પંચાસર રોડ ઉપર આવેલ દુધની ડેરીમાં અજાણ્યા તસ્કરે ડેરી સંચાલકની નજર ચૂકવી 1.94 લાખની રોકડ તેમજ ચેકબુક સહિતની વસ્તુઓ સાથેનો થેલો ચોરી કરી લીધો હતો. પોલીસે આ શખ્સને પકડી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે રહેતા અને નવાપરા પંચાસર રોડ ઉપર જય […]

કુવાડવામાં છ મહિનાથી કિલિનિક ચાલવતો બોગસ તબીબ ઝડપાયો

રાજકોટ: કુવાડવા ગામમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવનાર બોગસ ડોક્ટરને એસોજીની ટીમે ઝડપી લીધો હતો. પોલીસે અહીંથી દવા અને મેડિકલ સાધન સહિત રૂપિયા 26,121 ના મુદ્દામાલ કબજે કર્યો હતો. ડિગ્રી વગર પ્રેક્ટિસ કરનાર આ શખસ મેડિકલ પ્રેક્ટિસનર એક હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ પી.એસ.આઇ એસ.એમ.ઘાસુરા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં […]

વાંકાનેર: બાઉન્ડ્રી પાસેથી 14 લાખના વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો.

વાંકાનેર: બાઉન્ડ્રી નજીકથી મોરબી એલસીબી ટીમ દ્વારા બાતમીને આધારે વિજય હોટલ પાસે રોડ પરથી આઇસર વાહનમાં સંતાડી રાખેલ વિદેશી દારૂ બિયરના જંગી જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી, જેમાં પોલીસે આ બનાવમાં રૂ. 13.90 લાખના દારૂ બિયરના જથ્થા સહિત કુલ રૂ. 24.02 લાખનો મુદ્દામાલ ઝડપી પડ્યો હતો. આ બનાવની મળેલ માહિતી મુજબ મોરબી એલસીબી […]

વાંકાનેર: ચંદ્રપુર નાલા પાસેથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો….

મોરબી એસઓજી ટીમ દ્વારા બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર ચંદ્રપુર ગામના નાલા પાસે આવેલ સ્ટાર પ્લાજા કોમ્પ્લેક્ષ પાસેથી એક પરપ્રાંતિય ઇસમને દેશી તમંચા સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની મળેલ માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. ટીમ વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય એ દરમિયાન સ્ટાફને મળેલ ખાનગી બાતમીને આધારે, વાંકાનેર નેશનલ […]

મોરબીના ગ્રામ્ય પંથકમાંથી બે બાળાનું અપહરણ કરનાર ઝડપાયો

પોલીસે પોક્સો અને દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ સિરામિક ફેકટરીમાં રહીને મજુરી કરતા શ્રમિક પરિવારની બે બાળાઓનું અપહરણ કરી એક ઇસમ લઇ ગયો હતો જે આરોપીને દબોચી લેવામાં આવ્યો છે અને પોલીસે અગાઉ અપહરણનો ગુનો નોંધ્યો હોય જેમાં પોક્સો અને દુષ્કર્મની કલમોનો ઉમેરો કરી વધુ તપાસ ચલાવી છે આ બનાવની […]

વાંકાનેર: ભાટિયા સોસાયટી પાસેની ગેરેજમાંથી વિદેશી દારૂ પકડાયાયો

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે ચંદ્રપુર નજીક યાદવ ગેરેજમાં દરોડો પાડી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની 5 બોટલ કિમત રૂપિયા 1500 કબ્જે કરી આરોપી મુક્તાર યાદવ રહે. ભાટિયા સોસાયટી વાળા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.