જંગલેશ્વર વિસ્તારમાં 90 પરિવારોને અનાજ અપાયું : કેશ ડોલ્સ ચુકવણા શરૂ

રાજકોટ: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કોરોના પોઝીટીવનો એક કેસ મળી આવ્યા બાદ સમગ્ર વિસ્તાર લોક ડાઉન કરી દેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં મોટા ભાગે મજૂર વર્ગના લોકો વધારે રહેતા હોય અને હાલમાં લોક ડાઉનની સ્થિતિના કારણે આવા પરિવારોની રોજી રોટી ઉપર ખતરો ઉભો થતાં આ 90 જેટલા પરિવારો પાસે રેશનકાર્ડ ન હોવા છતાં પણ આ તમામ […]