વાંકાનેર BSNLને વર્ષો પછી મળ્યાં રેગ્યુલર JTO, વાંકાનેરી તરવરીયા યુવાને સંભાળ્યો ચાર્જ…
‘સૌથી સસ્તુ બીએસએનએલ પણ શરત એક જો કવરેજ મળે તો..!!’Bsnl માટે આવી કોમેન્ટ થતી અને આ કોમેન્ટમાં કશું ખોટું પણ નહોતું કેમ કે bsnl નું બીજું નામ એટલે ધાંધિયા, એમાં જો વાંકાનેર વાત કરીએ તો વાંકાનેરનું એક વખતનું હર્યુંભર્યું bsnl હાલ ખંઢેર થઈ ગયું અને ધકેલ પંચા દોઢસો મુજબ ચાલતું હતું. આવામાં વાંકાનેર તાલુકાના રાતીદેવડી […]
