લ્યો બોલો: લૂંગી અને ટોપી પહેરી ટ્રેન પર પથ્થરમારો કરનારા ભાજપના કાર્યકર્તા નીકળ્યા..!!

હજુ થોડા સમય પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુમકામાં યોજાયેલી પોતાની રેલીમાં ભાષણ આપતા કહ્યું હતું કે, નાગરિકતા સંશોધન કાનૂનનો વિરોધ કરનારાઓને તેમના કપડાંથી જ ઓળખી શકાય છે. અને પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં પણ એવું જ થઈ ગયું. 6 લોકો લૂંગી અને ટોપી પહેરીને ટ્રેન પર પત્થરમારો કરી રહ્યા હતા. પોલીસે તેમની ધરપકડ કરી તો ખ્યાલ આવ્યો […]