ધોળકા બેઠકની ચૂંટણી રદ : ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટે 2017માં યોજાયેલી ધોળકા વિધાનસભા બેઠકની ચૂંટણી રદ કરી નાખી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ બેઠક ખૂબ જ પાતળી બહુમતથી જીતી હતી. આ જીતને કૉંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે હાઇકોર્ટમાં પડકારી હતી. હાઇકોર્ટે હવે જ્યારે આ બેઠકની ચૂંટણી જ રદ કરી નાખી છે ત્યારે ભાજપના ભૂપેન્દ્રસિંહ સાથે મંત્રીપદ પર બન્યા રહેવું કે […]