ટંકારામાં રોકડ રકમ અને ડોક્યુમેન્ટ ભરેલ બેગ મૂળ માલિકને પરત સોપી.

ટંકારા તાલુકામાં કારખાનાના કર્મચારીનો રોકડ અને ઓરીજીનલ ડોક્યુમેન્ટ ભરેલ બેગ ખોવાયું હોય જે બેગ એક વેપારીને મળી આવતા મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે આ બનાવની વિગત એવી છે કે એક્ટીવપેટ કારખાનાના ઓપરેટર રાવળ ભરતભાઈની રોકડ ભરેલ બેગ ખોવાઈ હતી જે બેગ લજાઈ ગામના સંજયભાઈ કાનજીભાઈ મસોતને મળી હતી જેથી તેઓએ બેગ […]

વાંકાનેર: નેશનલ હાઇવે પરથી એક થેલ્લો મળેલ છે.

વાંકાનેર: ગઈકાલે 27 નેશનલ હાઈવે પર કેરાળાના બોર્ડ નજીક અને રાજા પેટ્રોલ પંપની સામે એક પીળા કલરનો થેલો મળી આવ્યો છે. જેમનો થેલો હોય તેવો 27 નેશનલ હાઈવે પર ચંદ્રપુર પાસે આવેલ મોમાઈ હોન્ડા ના શોરૂમ પર થેલામાં રહેલી વસ્તુની માહિતી આપીને લઈ જવો… ગઈકાલે 27 નેશનલ હાઈવે પર કેળાના બોર્ડ પાસે એક હોન્ડા પર […]