બાપુનગર: અકબરનગરના ૧૨૦૬ મુસ્લિમ મતદારોના નામ યાદીમાંથી ગાયબ? રાજકીય દબાવમાં મત અધિકાર છીનવાયો હોવાનો આક્ષેપ

ડિમોલિશન બાદ વિખેરાયેલા પરિવારોને ‘SIR’ પ્રક્રિયામાં અન્યાય; બ્લોક લેવલ ઓફિસર (BLO) એ ફોર્મ લેવાનું બંધ કર્યાની ફરિયાદ; મુજાહિદ નફીસે મુખ્ય નિર્વાચન અધિકારીને પત્ર લખી તપાસની માંગ કરી અમદાવાદ: અમદાવાદના ૪૯-બાપુનગર વિધાનસભા વિસ્તારમાં આવેલા અકબરનગરના છાપરા વિસ્તારમાં રહેતા ૧૨૦૦થી વધુ મુસ્લિમ મતદારોને મતાધિકારથી વંચિત રાખવાનો મોટો વિવાદ સામે આવ્યો છે. માઈનોરિટી કોઓર્ડિનેશન કમિટી (MCC) ના કન્વીનર […]