વાંકાનેર: નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં બાળસંસદ યોજાઈ.

વાંકાનેર: ભણતરની સાથે બાળકોમાં લોકશાહીના મૂલ્યો તથા દેશદાઝ જાગે, બાળકો સ્કૂલના નીતિ નિયમો અને સ્કૂલ વ્યવસ્થાપન અને વિકાસ સુધારણામાં ભાગીદાર બને તે હેતુસર આજે શાળામાં બાળસંસદ ચૂંટણીનું અસયોજન કરવામાં આવ્યૂ હતું. આ બાળસંસદમાં જાહેરનામું, ફોર્મ ભરવાની સંપૂર્ણ પ્રક્રિયા, પ્રચાર પ્રક્રિયા તેમજ આજ રોજ બેગલેસ ડે શનિવારના દિવસે બાળ સંસદ ચૂંટણી યોજાઈ. જેમાં બાળકોની કક્કાવારી યાદી […]

ટંકારા તાલુકાના સજનપર ગામની “શ્રી સજનપર પ્રા. શાળામાં EVMથી બાળ સંસદ ચુંટણી યોજાઈ

આજરોજ શ્રી સજનપર પ્રા. શાળામાં બાળ સંસદ-2023 ની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અભ્યાસના ભાગરૂપે બાળકો જુદી જુદી ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર થાય એવા હેતુથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું. આપણા દેશમાં યોજાતી જુદી જુદી ચૂંટણીઓ જેવી કે ગ્રામ પંચાયત, તાલુકા-જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે થાય છે કઈ રીતે […]

વાંકાનેર: રાણેકપર પ્રાથમિક શાળામાં બાળ સંસદ ચૂંટણી યોજાઈ

વાંકાનેર: આજરોજ વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળામાં બાળકોમાં ચૂંટણી પ્રત્યે જાગૃતતા અને ઉત્સાહ વધે તથા ચૂંટણીની પ્રક્રિયાઓને સમજે તે અંતર્ગત શાળામાં બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં શાળાના શિક્ષકો કુબાવત નરેન્દ્રભાઈ, વંડરા અશ્વિન, કટેસિયા રણજીતભાઈ, મકવાણા અંજનાબેન, શેરસિયા જુનેદભાઈ તથા આચાર્ય અનિલભાઈ પનારા એ ઉત્સાહથી કામ કરી બાળકોની આ તાલાવેલીને ઉમળકાથી સ્વીકારી. […]