ગેલેક્સી સ્કૂલની વિદ્યાર્થીની બાદી સારાએ જિલ્લા કક્ષાએ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું…

વાંકાનેર: આજે મોરબી ખાતે યોજાયેલા જીલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ગેલેક્સી સ્કૂલની પ્રતિભાશાળી વિદ્યાર્થીની બાદી સારાએ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું. ગેલેક્સી સ્કૂલની આ પ્રતિભાશાળી વિદ્યાર્થીની બાદી સારાએ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને સ્કૂલ, વાલીઓ અને સમગ્ર વાંકાનેરનું ગૌરવ વધાર્યું છે. હવે સારા બાદી પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં મોરબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. સારા એ આ સફળતા […]