વડોદરાની આયુષી મિસ ટીન ઇન્ટરનેશનલ 2019નો ખિતાબ જીત્યો.

27 વર્ષ બાદ ભારતીયને મળ્યો ખિતાબ, આ સ્પર્ધામાં 22 દેશોની યુવતીઓએ ભાગ લીધો હતો. વડોદરા : શહેરની 16 વર્ષની આયુષી ધોળકિયાએ મિસ ટીન ઇન્ટરનેશનલ 2019નો એવોર્ડ જીત્યો છે. મહત્વનું છે કે 27 વર્ષ બાદ દુનિયાનું સૌથી જૂનું ટીન પજેન્ટ કોઇ ભારતીયએ આ એવોર્ડ જીત્યો છે. ગુજરાતીઓ માટે આ ગર્વની વાત છે. વડોદરા : શહેરની 16 […]