શિક્ષિકાના કુદરતી અવસાન બાદ પરિવારને એક્સિસ બેન્કની વીમા યોજના હેઠળ ₹5 લાખની રકમ અર્પણ
વાંકાનેરની યાસ્મીનબેન પઠાણના પતિ ઈકબાલભાઈ વેડગામાને વીમાની રકમનો ચેક અર્પણ કરાયો; સેલેરી એકાઉન્ટ સાથે જોડાયેલી વીમા સુવિધા મુશ્કેલ સમયમાં પરિવાર માટે બની આર્થિક આધાર વાંકાનેર: વાંકાનેર તાલુકાના લિંબાળા ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં યાસ્મીનબેન પઠાણનું કુદરતી અવસાન થતાં તેમના પરિવારને એક્સિસ બેન્કની સેલેરી એકાઉન્ટ સાથે જોડાયેલી વીમા યોજના હેઠળ ₹5 લાખની વીમા રકમ ચૂકવવામાં આવી […]
