વાંકાનેર: જોધપરમાં મજૂરીના પૈસા બાબતે ઝઘડો કરી મહિલાને માર માર્યો.
વાંકાનેર : વાંકાનેર તાલુકાના જોધપર ગામના પેટા પરા ખારી વિસ્તારમાં સેંટિંગ કામની બાકી નીકળતા મજૂરીના પૈસા બાબતે ઉઘરાણી કરી એક શખ્સે મહિલા અને તેના પુત્ર ઉપર હુમલો કરી માર મારી વચ્ચે છોડાવવા પડેલા એક વ્યક્તિને પણ ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના જોધપરના ખારી વિસ્તારમાં […]
