વાંકાનેર : કણકોટમાં મહિલાએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કણકોટ ગામે રહેતી મહિલાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણી લીધો હતો. આ બનાવની વાંકાનેર તાલુકા પોલિસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ધનીબેન રમેશભાઈ કોરડીયા કોળી ઉવ-૪૨ રહે- કણકોટ , તા.વાંકાનેર વાળીએ તા-૧૪/૧૧/૨૦૧૯ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બાદમાં ડેડબોડી સરકારી હોસ્પીટલ […]