રાજકોટ: 930 એકરમાં ફેલાયેલા અટલ સ્માર્ટ સીટી તૈયાર : લોકાર્પણ માટે CMને નિમંત્રણ

930 એકરમાં ફેલાયેલા અતિ આધુનિક સુવિધા સાથેના રોબસ્ટ ઇન્ફ્રા. પ્રોજેકટનું કામ પૂર્ણ : પૂર્વ વડાપ્રધાનનું નામ આપવા મંગળવારે બોર્ડમાં ઠરાવ

Read more