વાંકાનેર: રાતીદેવડી ખાતે આશોઇ નદીમાં એક કિશોર ડુબ્યો

આ કિશોર રજામાં રાતિદેવળી તેના મામાના ઘરે આંટો મારવા આવ્યો હતો વાંકાનેરમાં આવેલ રાતીદેવરી ગામ નજીકથી પસાર થતી આશો નદીમાં વરસાદના કારણે સારી માત્રામા પાણી વહી રહયું છે. જેમાં આજે બપોર બાદ અમદાવાદથી પોતાના મામાના ઘેર આવેલા રજા ગાળવા આવેલ 10 વર્ષીય સગીર તેમના પિતરાઈ ભાઈઓ સાથે નદીમાં નહાવા પડેલ જે નદીના પ્રવાહમાં તણાઈને ઊંડા […]