વાંકાનેર:દોશી કોલેજના NCC કેડેટનું આર્મીમાં સિલેક્શન

વાંકાનેર: દોશી કોલેજમાં ચાલતા એન.સી.સી. માંથી ઘણા વિદ્યાર્થીઓ પોલીસમાં તેમજ આર્મીમાં ‘માં’ ભોમની રક્ષા માટે જઈ રહ્યા છે. હાલ જ આર્મી ની પરીક્ષા ARO જામનગર દ્વારા લેવાયેલી હતી જેમાં એન.સી.સી. કેડેટ સરૈયા લાલાભાઈ જેઠાભાઈ ગામ – કોઠી (વાંકાનેર) જેવો આર્મીનું ગ્રાઉન્ડ, મેડિકલ અને લેખિત પાસ કરીને (AAD) આર્મી એર ડિફેન્સની રેજીમેન્ટમાં પસંદગી પામેલ છે તેઓ […]

જો તમે ધોરણ 10 પાસ હો તો તમને સરકારી નોકરી મળી શકે છે..!! વધુ જાણવા વાંચો.

ધોરણ 10 પાસ માટે આવી સરકારી નોકરી, 75000થી વધારે પદ પર થશે ભરતી 10મું પાસ ઉમેદવારો માટે વિવિધ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ ફોર્સમાં બંપર ભરતીનો મોકો આવ્યો છે. સ્ટાફ સિલેક્શને જીડી કોન્સ્ટેબલ ભરતી 2023 માટે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. જેના માધ્યમથી 75768 પદ પર ભરતી કરવાની છે. જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર, ઉમેદવાર આજે એટલે […]

વાંકાનેર: દોશી કોલેજના એન.સી.સી.કેડેટનું આર્મીમાં સિલેક્શન

વાંકાનેર: દોશી કોલેજમાં ચાલતા એન.સી.સી. માંથી ઘણા વિદ્યાર્થીઓ પોલીસમાં તેમજ આર્મીમાં ‘માં’ ભોમની રક્ષા માટે જઈ રહ્યા છે. હાલ જ આઠ વિદ્યાર્થીઓ પોલીસ અને એસ.આર.પી. માં લાગેલા છે. આર્મીની પરીક્ષા રાજકોટ મુકામે લેવાયેલી હતી જેમાં સરવૈયા રોહિત વિનોદભાઈ જેવો ગ્રાઉન્ડ તેમજ મેડિકલ પાસ કરી એન.સી.સી. “સી” સર્ટીફીકેટ પરીક્ષા પાસ કરેલ હોવાના કારણે લેખીત પરીક્ષા આપવાની […]

ધ્રાંગધ્રામાં બોરમાં ફસાયેલી દીકરીને બચાવવાનું આર્મીનું દિલધડક ઓપરેશન સફળ

ધ્રાંગધ્રાના ગાજણવાવમાં સવારે 7.30 વાગ્યે 600 ફૂટ ઊંડા બોરમાં આદિવાસી પરિવારની કિશોરી પડી હતી અને 60 ફૂટે ફસાઈ હતી. બોરમાં ફસાયેલી કિશોરીને બચાવવા માટે આર્મી, પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કિશોરીને બચાવવા માટે આર્મી દ્વારા દિલધડક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને બોરમાંથી તેને 11.30 વાગ્યે હેમખેમ બહાર કાઢી હતી. તેને બચાવવા માટે 4 […]