તમારું હથિયાર કોઈને સોશ્યલ મીડિયામાં વટ પાડવા ફોટા પાડવા આપવું ભારે પડી શકે છે. વાંચો પંચાસીયાનો કિસ્સો !

વાંકાનેર : અત્યારે સોશિયલ મીડિયાના અભરખામાં લોકો વટ પાડવા ન કરવાનું કરી રહ્યા છે. તેવામાં વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે ઇન્સ્ટાગ્રામમાં હથિયાર વાળા ફોટા પોસ્ટ કરવા યુવાનને ભારે પડ્યા છે. એસઓજી ટીમે આ યુવાનની અને પરવાના વાળું હથિયાર ફોટો પાડવા માટે આપનાર વૃદ્ધની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળેલી માહિતી મુજબ ઇન્સ્ટાગ્રામમાં વિક્રમભાઇ મુકેશભાઇ […]

વાંકાનેર: ઇન્સ્ટાગ્રામમા બંદૂક સાથેનો ફોટો મુકનાર યુવાન વિરુદ્ધ ગુન્હો નોંધાયો

વાંકાનેર : સોશિયલ મીડિયામાં સીન જમાવવા હથિયાર સાથેના ફોટા મુકવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે વાંકાનેરના ચિત્રાખડા ગામના એક યુવાને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર બાર બોરના જોટા સાથે પડાવેલ ફોટો અપલોડ કરતા આ બાબતે મોરબી એસઓજીએ ફોટો શેર કરનાર યુવાન તેમજ ફોટો પડાવવા માટે બાર બોરનું લાયસન્સ વાળું હથિયાર આપનાર શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો છે. મળેલી […]

વાંકાનેર: દોશી કોલેજમાં N.C.C.ના કેડેટોને હથિયાર અને મેપ રીડિંગની તાલીમ અપાય.

વાંકાનેર: દોશી કોલેજના એન.સી.સી.ના કેડેટોને જુદા જુદા હથિયારો વિશે માહિતગાર કરવામાં આવ્યા. તેમજ જુદી જુદી રાયફલ કઈ રીતે કામ કરે છે કેટલા ભાગમાં ખોલવામાં આવે છે કઈ રીતે તેને જોડવામાં આવે છે રાયફલ સાથે પરેડ, રાઇફલ સાથે સેલ્યુટ, રાઇફલ સાથે સલામી અને ફાયરિંગ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ તેની પૂરતી માહિતી તેમજ મેપ રીડિંગમાં […]

વાંકાનેર બાઉન્ડ્રી નજીક પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપયો

જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા ની સુચના મુજબ મોરબી જિલ્લામાં શરીર સબંધીત ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથીયાર શોધી કાઢવા તથા પ્રોહી-જુગારની બદી પર અંકુશ લાવવા શ વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને જરૂરી માર્ગદર્શન અને સૂ ચના આપતા આજરોજ એલ.સી.બી. મોરબીના પો.સબ.ઇન્સ. શ્રી એન.બી.ડાભી તથા સ્ટાફના માણસો ઉપરોકત કામગીરી કરવા સારૂ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પો. […]

મધ્યપ્રદેશથી સૌરાષ્ટ્રમાં હથિયાર સપ્લાયનું રેકેટ : ખાનગી બસમાં પોલીસનો દરોડો

પાંચ પિસ્તોલ, 40 જીવતા કારતુસ તથા બે ખાલી મેંગઝીન કબ્જે : એમ.પીના સપ્લાયરે હથિયારો ચોટીલા ડિલિવરી કરવાના હતા. રાજકોટ : મધ્ય પ્રદેશથી ગોંડલ આવતી ખાનગી બસમાં પોલીસે દરોડો સૌરાષ્ટ્રમાં હથિયારો વેચવા આવેલા શખ્સને પોલીસે પકડી લઇ પાંચ પિસ્તોલ, 40 જીવતા કારતુસ તથા બે ખાલી મેંગઝીન કબ્જે કર્યા છે. આ હથિયારો લઈને ચોટીલા ખાતે ડીલેવરી કરવા […]

રાજકોટમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન ભાજપના પૂર્વ કોર્પોરેટર હથિયાર સાથે ઝડપાયા

રાજકોટમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન ભાજપના પૂર્વ કોર્પોરેટર હથિયારો સાથે ઝડપાયા છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર સંજય ઘવા રાજકોટના એરપોર્ટ ફાટક પાસે ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપાયા છે. પોલીસે સંજય ઘવા પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને 5 કાર્ટિઝ જપ્ત કરી છે.  પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ રાજકોટમાં રાત્રિ કરફ્યૂનો ચુસ્ત અમલ ચાલી રહ્યો છે. આવામાં રાત્રિ કરફ્યૂમાં ચેકિંગ દરમિયાન […]

વાંકાનેર સહિત જુદી-જુદી જગ્યાએથી ATSના દરોડામાં ગેરકાયદે હથિયારો ઝડપાયા

ગુજરાતના એટીએસ દ્વારા રાજયના અમદાવાદ સહિત,કચ્છ, મોરબી, અને ભાવનગર અને અમરેલી જિલ્લામાં દરોડા પાડી 54 ગેરકાયદે ભારતીય અને વિદેશી બનાવટના હથિયારો ઝડપી પાડયા છે. આ મામલે હમણાં સુધી નવ આરોપીઓની ધરપકડ કરી છે. છેલ્લાં નવ દિવસથી એટીએસ દ્વારા શરૂ કરવામાં આવેલી ગુપ્ત ઓપરેશનને શુક્રવારની રાતે અંજામ આપવામાં આવ્યો હતો સમગ્ર ઓપરેશન સ્થાનિક પોલીસની જાણ બહાર […]