વાંકાનેર: સોમવારથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ
વાંકાનેર આગામી સોમવારથી માર્ચ એન્ડિંગ અને કોરોના વાઇરસની અસર ને કારણે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. વાંકાનેર એપીએમસીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે આગામી તારીખ ૨૩મી માર્ચ અને સોમવારથી તારીખ 2 એપ્રિલ ગુરુવાર સુધી માર્ચ એન્ડિંગ અને ખાસ કોરોનો વાયરસની અસર ના કારણે બંધ રહેશે. તારીખ ત્રીજી એપ્રિલ અને શુક્રવારથી માર્કેટિંગ યાર્ડ રાબેતા મુજબ […]
