વાતાવરણ પલટો: અંબાજી અને કચ્છના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ થતા ઠંડીનું પ્રમાણ વધ્યું

આજે વહેલી સવારથી અંબાજી અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. અંબાજી : સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં આજે વહેલી સવારે અંબાજી પંથક સહીત આસપાસના વિસતારોમાં હળવો વરસાદ પડ્યો હતો. આ સાથે કચ્છનાં પણ કેટલાક વિસ્તારોમાં પણ અનેક જગ્યાએ હળવો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા અને કચ્છનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. […]

અંબાજી : ધો.9ની પ્રક્ષાચક્ષુ વિદ્યાર્થિની પર બે શિક્ષકોએ દુષ્કર્મ આચર્યું

વિદ્યાર્થીની દિવાળી વેકેશનમાં ઘરે ગઇ ત્યારે આ આખી ઘટના સામે આવી. અંબાજીનાં કુંભારીયા પાસે આવેલી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાલયની ધોરણ 9ની વિદ્યાર્થિની પર બે પ્રજ્ઞાચક્ષુ શિક્ષકો જયંતી ઠાકોર અને ચમન ઠાકોર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે. જેને પગલે શાળાએ આ બંન્ને શિક્ષકોને છૂટા કરી દીધા છે. ગત ભાદરવા મહિનામાં રામાપીરનાં નોરતા દરમિયાન આ બંન્ને શિક્ષકોએ વિદ્યાર્થિની પર […]

અંબાજી ચાલીને જતા યાત્રિકોને કારે અડફેટે લેતા 3નાં મોત

મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે આ યાત્રીકો દેવગઢબારીયા તાલુકાનાં ભુતપગલાનાં તેમજ સીંગવડ તાલુકાનાં ચુંદડીનાં પરબિયાનાં છે. પંચમહાલનાં લુણાવાડા હાઇવે ઉપર વાટા વછોડા પાસે ચાલીને જતા યાત્રિકોને કારે અડફેટે લેતા 3નાં મોત નીપજ્યાં છે. આ લોકો પગપાળા અંબાજી જઇ રહ્યાં હતાં. હાલ પોલીસે કાર કબજે કરી છે. સ્થાનિક પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી […]