વાંકાનેર:ખેરવા પાસે અલ્ટો કાર પલટી મારી ગઈ, એકને ગંભીર ઇજા

વાંકાનેર કુવાડવા રોડ પર આવેલ ખેરવા ગામ પાસે એક અલ્ટો કાર પલટી મારી જતા તેમાં રહેલા એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ખેરવા ગામ પાસે કુવાડવા રોડ ઉપર ઘરમાંથી પીપડી તરફ જતાં ઉન મખીના વળાંકમાં. એક અલ્ટો કાર નં.GJ-03 JC 3881 પલટી મારી […]