ભરવાડ સમાજના યુવા એડવોકેટ વિજય આર.બાંભવાનો આજે જન્મ દિવસ…

વાંકાનેર: વિજય આર.બાંભવા વાંકાનેર તાલુકાના કણકોટ ગામના વતની છે.નાનપણથી જ વકીલાતનું સપનું પૂરું કરવા રાજકોટની કે.એ.પાંધી લો કોલેજમાં વકીલાતનો અભ્યાસ

Read more

આજે વાંકાનેર યુવા એડવોકેટ. એમ.યુ.બાદી.નો જન્મ દિવસ…

વાંકાનેર યુવા એડવોકેટ. એમ.યુ.બાદી.નો આજે જન્મ દિવસ છે, મોહંમદયુનુસ ઉસ્માનભાઈ બાદી તેવો વાંકાનેર તાલુકાના સમઢિયાલા ગામના રહેવાસી છે. તેઓ નાની

Read more

ખુન ક૨વાના ઈ૨ાદાથી છ૨ી વડે ક૨ેલ હુમલાના ગુનામા આ૨ોપીની જામીન અ૨જી નામંજુ૨…

રાજકોટ: ખુન ક૨વાના ઈ૨ાદાથી છ૨ી વડે ક૨ેલ હુમલાના ગુનામા આ૨ોપીની જામીન અ૨જી નામંજુ૨ કરવામાં આવી છે. કેસની વિગત એવી છે

Read more

વાંકાનેર: ચેક રીટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને રૂ.૨,૫૦,૦૦૦/-ના વળતરનો હુકમ કરતી કોર્ટ

વાંકાનેર : હાથ ઉછીના આપેલ રૂપિયા ૧,૮૦,૦૦૦/- ની ચુકવણી પેટે આપેલ ચેક રીટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને રૂ.૨,૫૦,૦૦૦/-ના

Read more

ભરવાડ સમાજના યુવા એડવોકેટ વિજય આર.બાંભવાનો જન્મ દિવસ.

વાંકાનેર: વાંકાનેર તાલુકાના કણકોટ ગામના વતની વિજય આર.બાંભવાનો આજે જન્મ દિવસ છે. તેઓ નાનપણથી જ વકીલાતનું સપનું પૂરું કરવા રાજકોટની

Read more

વાંકાનેર : મેસરીયામાં થયેલ મારામારીમાં આરોપીઓનો છૂટકારો…

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામમાં ગત તા.૧૯-૦૬-૨૦૧૫ ના રોજ ફરિયાદી મંજુબેન હીરાભાઈ કુમખાણીયા સવારના ૦૭:૦૦ વાગ્યે ઘરેથી સરકારી મંડળીએ દૂધ ભરવા

Read more

રાજકોટ: એડવોકેટ પર ભાજપ અગ્રણી અને હોટલ સંચાલકનો હુમલો

૨ાજકોટ: શહે૨ના કસ્તુ૨બા માર્ગ ઉપ૨ આ૨ વર્લ્ડ સિનેમા પાસે આવેલા બિલખા પ્લાઝામાં એડવોકેટ મુકેશ ઠકક૨ ઉપ૨ હીચકા૨ો હુમલો થતા વકીલો

Read more

રાજકોટ: જાણીતા વકીલ પર મહિલા ASIના પતિ સહિત ચાર લોકોએ કર્યો હુમલો!

રાજકોટ: શહેરમાં (Rajkot) વધુ એક વખત ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેર પોલીસ અને વિવાદ બંને એકબીજાના

Read more

વાંકાનેર: લેન્ડ ગ્રેમ્બિંગના ગુનામાં આરોપીના જામીન મંજૂર

વાંકાનેર: ડૉ.દેલવાડીયાના દવાખાના પાસે રહેતા હસમુખભાઈ ચારોલીયાએ રાજકોટના મહેન્દ્રભાઈ ડાભીના માલિકીના પ્લોટ ઉપર ગેરકાયદેસર કબજો કર્યો હતો, જેથી મહેન્દ્રભાઈ ડાભી

Read more

મોરબીમાં પ્રેમ સબંધ મામલે વકીલને માર માર્યો

મોરબીના શનાળા રોડ પર જીઆઈડીસીના નાકે આવેલ કોમ્પલેક્ષના ઉપરના માળે ઓફિસમાં જઈ ત્રણ શખ્સો પ્રેમ સંબધ મામલે વકીલને માર માર્યો

Read more