વાંકાનેર તાલુકાના સતત ગેરહાજર રહેતા શિક્ષકને તંત્રનું અલ્ટીમેટમ : 10 દિવસમાં ખુલાસો આપવા આદેશ
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ત્રણ નોટિસ આપી છતાં કોઈ પ્રત્યુત્તર ન મળતા અંતિમ તક અપાઈ… વાંકાનેર તાલુકામાં સતત ગેરહાજર રહેતા એક શિક્ષકને ત્રણ નોટિસ આપી હોવા છતા પણ કોઈ પ્રત્યુત્તર ન મળતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ છેલ્લું અલ્ટીમેટમ આપીને 10 દિવસમાં ખુલાસો રજૂ કરવા આદેશ જારી કર્યો છે. મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની વાંકાનેરની સરધારકા […]
