#31stDec

મોરબી

થર્ટી ફર્સ્ટની અસર: મોરબી નજીક ગોડાઉનમાંથી ₹૯૪.૭૭ લાખનો દારૂ-બિયરનો જંગી જથ્થો ઝડપાયો.

મોરબી: ‘થર્ટી ફર્સ્ટ’ની ઉજવણીને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લામાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવાના કાવતરાનો મોરબી તાલુકા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે

Read More