વાંકાનેર: રાતીદેવડી ગામે મફતીયા પરામાં જુગાર રમતા 8 ઝડપાયા
By શાહરુખ ચૌહાણવાંકાનેર: રાતીદેવડી ગામે મફતીયા પરામાં સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે રેડ કરતાં ત્યાંથી 8 પતા પ્રેમીઓ 26.200 રોકડા સાથે ઝડપાયા મળતી માહિતી મુજબ વાંકાનેર રાતીદેવરી ગામે મફતીયા પરામાં જુગાર રમતા હોવાની ખાનગી બાતમી આધારે રેડ કરતાં ત્યાંથી (૧) વશરામભાઈ ઉર્ફે વસો પ્રેમજીભાઈ વરાણિયા રહે. રાતીદેવડી વાંકાનેર (૨) મનસુખ ઉર્ફે મટલો […]
