ડુબલીકેટ તમાકુની બનાવટે તાલુકો બદલ્યો: રાજકોટ તાલુકામાંથી પકડાયું
ડુબલીકેટ તમાકુ બનાવવાનું વાંકાનેર થોડા સમયમાં હબ બની ગયું હતું અને અલગ અલગ સમયે અલગ અલગ કિસ્સામાં ઘણી વખત પોલીસે આ ડુબલીકેટ તમાકુની બનાવટ કરતી ફેક્ટરી અને આરોપીને ઝડપી પાડયા હતા હવે આ ડુબલીકેટ તમાકુની બનાવટે તાલુકો બદલી ને રાજકોટ તાલુકો પકડી લીધો હોઈ તેવી ઘટના સામે આવી છે. રાજકોટ ના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમા […]
