હાઇકોર્ટમાં હાજર ન થતાં આણંદ ટાઉનના PIને 15 હજારનો દંડ ફટકાર્યો…

કોર્ટના હુકમ છતાં હાજર નહીં થનારા આણંદ ટાઉન PI વિજયસિંહ ઝાલાને હાઇકોર્ટે 15 હજારનો દંડ ફટકાર્યો છે. અગાઉ તેમની સામે જામીનપાત્ર વોરંટ પણ નીકળ્યું હતું. આણંદ ટાઉન પોલીસ મથકે વર્ષ 2015માં આશરે 20 આરોપી સામે મિલકતને લઈને મારામારીને લગતી ફરિયાદ નોંધાઈ હતી. જેમાં છ જેટલી મહિલાઓ અને બે સગીરો પણ સામેલ હતા. જેની ફરિયાદ રદ […]