ટાંકીના પાણીમાં ક્યારેય જીવાત ન પડે અને પાણીને જંતુરહિત કરવા શુ કરવું ?

જળ છે તો જીવન છે. ન તો કોઈ પાણી પીધા વગર જીવી શકે કે ન્હાયા વગર. આપણે બધા રોજે અગણિત કામ કરવા માટે પાણીનો ઉપયોગ કરીએ છીએ. આ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને દરેક ઘરની છત પર પાણીની ટાંકી લગાવવામાં આવે છે. અહીંથી પાણી તમારા રસોડા, વોશરૂમ, ટોયલેટ, બાથરૂમ સુધી પહોંચે છે. સ્વસ્થ રહેવા માટે પાણી પીવું […]